ગામ આખું કહે છે
એ હસે છે તો એના ગાલમાં સુંદર મજાના ખાડા પડે છે.
પણ હું પડ્યો પડ્યો ગણું છું,
તે ખાડામાં, મારા સિવાય બીજા કેટલાં પડે છે

0 comments: